અમરેલીમાં નફીસાબેન કપાસીની વફાત: રવિવારે જીયારત
અમરેલી: દાઉદી વ્હોરા નફીસાબેન મુસ્તફાભાઈ કપાસી (ઉ.વ.૭૫ લીલીયાવાળા) તે અબ્દુલ્લાભાઈ લાતીવાળાના પુત્રી અબ્દુલકાદિરભાઈ, સૈફુદ્દીનભાઈ, મુનીરાબેન (બિલાસપુર) ઝૈનબબેન (એહમદનગર) ના માતા મનસુરભાઈ સાયલાવાળાના બેન તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૨ ને શુક્રવારના રોજ અમરેલી મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત કુરાનખ્વાની તા. ૨૫ ડિસેમ્બર ૨૦૨૨ ને રવિવારે સવારે ૧૧:૩૦ કલાકે વ્હોરાવાડ મોહંમદી મસ્જિદ અમરેલી ખાતે રાખવામાં આવેલ છે. શોક સંદેશો વ્યકત કરવાં અબ્દુલકાદિરભાઈ મો.(9029524252)
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
Death