કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા શ્રી ઘેલાં સોમનાથ મહાદેવના શરણે
અનેક વિવાદો દુશ્મનો વચ્ચે રહી બહુમતીથી ધારાસભ્ય તરીકે વટભેર ચૂંટાઈ કેબિનેટ મંત્રી બન્યાં બાદ કુંવરજીભાઈ બાવળિયા જસદણના વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મંદિરમાં રવિવારે પૂજા અર્ચના કરી હતી.આ તકે તેમણે લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News