અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટમાં મોહંમદહુશેનભાઈ કંડકટરનું નિધન: મંગળવારે જીયારત

રાજકોટમાં મોહંમદહુશેનભાઈ કંડકટરનું નિધન: મંગળવારે જીયારત 
દાઉદી વ્હોરા મોહંમદહુશેનભાઈ મું. ઇબ્રાહિમજીભાઈ રાજપરાવાળા (ઉ.વ.૮૩ નિવૃત એસ ટી કંડકટર) તે મેમુનાબેનના પતિ અબ્બાસભાઈ, ફિરોઝભાઈ, અલીભાઈ, રશીદાબેન યુસુફભાઈ (અમરેલી) ફરીદાબેન મુનાવરભાઈ (રાજકોટ) ના પિતા હાતિમભાઈ, સૈફુદ્દીનભાઈ, ઝરીનાબેન (પાચોરા) કુબરાબેન (તળાજા) રશીદાબેન (ઉપલેટા) ના ભાઈ તા.૧૮ ડિસેમ્બર રવિવારના રોજ રાજકોટ મુકામે વફાત પામેલ છે મર્હુમના સિયુમના સિપારા તા.૨૦ ડિસેમ્બર મંગળવારના રોજ બપોરે ૧:૩૦ કલાકે બેડીપરા કુતબી મસ્જિદ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.
શોક સંદેશા માટે મો.9825279492
રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું