જસદણના જાણીતા શાસ્ત્રી વિજ્ય વ્યાસનો આજે જન્મદિન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના મળતાવડા અને હસમુખા સ્વભાવ વાળા જાણીતા શાસ્ત્રી વિજયભાઈ વ્યાસનો આજે જન્મદિન હોવાથી વહેલી સવારથી જ ફૂલગુલાબી ઠંડીમાં વિવિઘ માધ્યમો પર સૌરાષ્ટ્રભરમાંથી શુભેચ્છા મળી રહી છે કર્મકાંડ, જન્મકુંડળી, જન્માક્ષર, પૂજાવિધિ જેવા અનેકાએક ધાર્મિક કાર્યો સાથે જોડાયેલાં વિજ્યભાઈને તેમનાં બહોળા પરિવાર પરિચિતો સગા સ્નેહીઓ અને મિત્રવર્તુળ દ્વારા (મો.9426289035) ઉપર અભિનંદન વરસી રહ્યાં છે.
Tags:
birthday