વિખ્યાત તીર્થધામ ઘેલાં સોમનાથ મહાદેવને મહાકાલનો શણગાર
વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને સોમવારની પુર્વ સંધ્યાએ મહાકાલ દાદાનો શણગાર કરવામાં આવતાં ભાવિકોએ દર્શનનો લ્હાવો લીધો હતો તાજેતરમાં જ આ મંદિરમાં નવા પ્રાંત અધિકારી રાજેશ આલએ ધરખમ ફેરફારો કરતાં યાત્રિકો માટે ભારે સુવિધા મળી રહી છે મહાકાલના દર્શનનો લાભ લઈ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News