- વિંછીયામાં ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળશે બૂલડોઝર : તંત્ર દ્વારા ડિમોલીશન હાથ ધરાયું
- વિંછીયામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની તજવીજ ચાલી રહી છે
- લોકોના રોષ અને વિરોધને ખાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી.
છેલ્લા ઘણા સમયથી રસ્તા પર દબાણને પગલે વાહનચાલકોને મુશ્કેલી પડતી હતી.
મહત્વપૂર્ણ છે કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે ચુસ્ત પોલીસ (Police) બંદોબસ્ત તૈનાત કરાયો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી.
વિંછીયા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કરાયેલા દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે. જેમાં ગેરકાયદે ઉભી કરેલી દુકાનો અને મકાનોને પણ દૂર કરવામાં આવ્યા છે
વિંછીયા ના મુખ્ય માર્ગ પાર રોજ ઘણી જગ્યા પાર ભયંકર ટ્રાફિક ની સમસ્યા સર્જાય રહી હતી
તેમજ તેની આજુબાજુ માં આંબલી ચોક તેમજ વિંછીયા ગ્રામ પંચાયત ની સામે ના વિસ્તાર માં છેલ્લા ઘણા વર્ષો થી ગેરકાયદેસર બાંધકામો કરી દેવામાં આવેલા હતા જેને આજે બુલડોઝર દ્વારા પડી દેવામાં આવશે
Tags:
News