WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાવનગરમાં સારાબેન તલવારીનું નિધન: ગુરુવારે સવારે જિયારત

ભાવનગરમાં સારાબેન તલવારીનું નિધન: ગુરુવારે સવારે જિયારત
ભાવનગર: દાઉદી વ્હોરા સારાબેન તલવારી (ઉ.વ.૮૮) તે મ. નુરુદ્દીનભાઈ જીવાજીભાઈના પત્નિ મોહંમદઅલી પીંજરાવાળા (વઢવાણ) ના પુત્રી રુક્સાનાબેન (રાજકોટ) મ. તાલિબભાઈ, કૈઝારભાઈના માતા શમીમબેન, શબ્બીરભાઈ (રાજકોટ) ના સાસું અબ્દેઅલી, ફાતેમાબેનના દાદી દાઉદભાઈ અમદાવાદના દાદી સાસુ તા.૬ ડિસેમ્બર ૨૦૨૨ને મંગળવારના રોજ ભાવનગર મુકામે વફાત પામેલ છે. મર્હુમાંની જીયારત (કુરાનખ્વાની) તા.૮ ડિસેમ્બર ૨૦૨૨ ને ગુરૂવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે મહમદીબાગ નારિયેળી વખાર ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે.
શોક સંદેશો કૈઝારભાઈ મો.(9327992561) ઉપર પાઠવવો

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો