અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ગાંધીનગરમાં ગુજરાતના કોળી સમાજના બે આગેવાનોનું મિલન

ગાંધીનગરમાં ગુજરાતના કોળી સમાજના બે આગેવાનોનું મિલન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગઈકાલે ગુજરાત કોળી સમાજના બે રાજકીય આગેવાન પરષોત્તમભાઈ સોલંકી અને કુંવરજીભાઈ બાવળિયાનું ગાંઘીનગર ખાતે ઘણાં સમય પછી મિલન થયું હતું 
જેમાં હળવાશ અનુભવી હતી બન્ને ગુજરાત ભાજપના મંત્રી હોય ત્યારે આ પોષ્ટ ખુદ કુંવરજી બાવળિયા એ પોતાની વોલ પર મુકી હતી.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું