અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ધોરાજીમાં ફિરોજભાઈ માસ્ટરનું નિધન: ગુરુવારે જીયારત

ધોરાજીમાં ફિરોજભાઈ માસ્ટરનું નિધન: ગુરુવારે જીયારત
ધોરાજી: દાઉદી વ્હોરા ફિરોજભાઈ કુરબાનહુસૈનભાઈ માસ્ટર (ઉ.વ.૭૩) તે ફાતેમાબેન ખોઝેમાભાઈ જલાલના પિતા મ. મોહસીનભાઈના ભાઈ તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૩ ને મંગળવારના રોજ ધોરાજી મુકામે નિધન પામેલ છે મર્હુમની જીયારત (કુરાન ખ્વાની) તા ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ને ગુરુવારે બપોરે ૧:૩૦ કલાકે બહારપુરા તૈયબી મસ્જિદ ધોરાજી ખાતે રાખવામાં આવેલ છે.

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું