અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી 3 દિવસ કાતિલ ઠંડીથી મળી શકે આંશિક રાહત"29 તારીખ સુધી ઠંડીમાં ઘટાડો થશે""રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન વધશે"અમદાવાદમાં 17થી 18 ડિગ્રી રહી શકે છે
 તાપમાન"ફેબ્રુઆરીના બીજા સપ્તાહે બર્ફીલી ઠંડી પડશે"ફેબ્રુઆરીમાં પણ કડકડતી ઠંડી પડવાની આગાહી"28-29-30 તારીખે ઘણી જગ્યાએ માવઠું થઈ શકે""પંચમહાલ, વડોદરા, ભરૂચમાં માવઠું થઈ શકે""અમદાવાદના કેટલાક વિસ્તારોમાં છાંટા પડી શકે""દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે""ફેબ્રુ.ના બીજા સપ્તાહમાં પણ માવઠું પડી શકે""ઉત્તર ભારતમાં ફેબ્રુઆરીમાં કરાં પડી શકે
વધુ નવું વધુ જૂનું