● જૂનાગઢ : રોપ વે સેવા ફરી શરુ કરાઈ
● ભારે પવનના કારણે રોપ વે સેવા બંધ કરી હતી
● પવનની ગતિ ધીમી પડતાં રોપવે સેવા કાર્યરત કરી
● ત્રણ દિવસ બાદ રોપ વે સેવા શરુ કરાઈ
Tags:
Breaking News
હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.
વધારે જાણો