હોમBreaking News અમદાવાદ : જુહાપુરા ફતેહવાડી વિસ્તારમાં ફાયરિંગ byDhaval Rathod અમદાવાદ : જુહાપુરા ફતેહવાડી વિસ્તારમાં ફાયરિંગ અમદાવાદ : જુહાપુરા ફતેહવાડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની, મુદ્દાસર ખાન પઠાણે ત્રણ રાઉન્ડ #Firing કર્યું, ફાયરિંગમાં કોઈ જાનહાનિ નહિ થઇ, સરખેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી Tags: Breaking News Facebook Twitter