વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું ટેન્શન હાઇ
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલનું ટેન્શન હાઇ, પાટીદાર આંદોલન સમયેના નિકોલ કેસમાં ગ્રામ્ય કોર્ટે પાઠવ્યું સમન્સ, 100થી વધુ પેજની ચાર્જશીટ કરાઇ દાખલ, 8 ફેબ્રુઆરીએ હાર્દિક પટેલને હાજર રહેવા નિર્દેશ
Tags:
Breaking News