અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

જસદણ કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
કૈલાસનગરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. હરિકૃષ્ણ મહારાજની આરતી અને શ્લોકગાન કરવામાં આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય નવમીના દિવસે થયું હતું.
તે માટે થઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં દર મહિનાની સુદ નોમના દિવસે ભગવાન સ્વામિનારાયણના અપર સ્વરૂપ એવા હરિકૃષ્ણ મહારાજનો સ્વહસ્તે ભક્તજનો દૂધથી અભિષેક કરવા માટે મંદિરે આવે છે.આ દિવસે બધા જ ભક્તજનોને દૂધનો અભિષેક કરેલો પ્રસાદ ઉપરાંત અન્ય મહાપ્રસાદ પણ આપવામાં આવતો હોય છે
વધુ નવું વધુ જૂનું