વિંછીયા મોઢુકા મહીલા એ પાંચ આરોપી સામે ફરિયાદ નોંધાવી
મોઢુકા ની મહીલા એ પાંચ સામે ફરીયાદ નોંધાવી હતી વિછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી મહિલાના પતિ સાસુ સસરા બે જેઠ સામે ફરિયાદ નોંધાવી હતી મહિલાને માનસિક દુઃખ અને ત્રાસ આપતા હતા. તેમજ મેણાટોણા મારતા હતા જેને વિછીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હતી
Tags:
News