જસદણ પોલીસે વિદેશી દારૂ સાથે એક ઈસમ ઝડપી લીધો
જસદણ પોલીસે સમાતરોડ પાસે દુકાન પાસેથી એકી અમને ઇંગ્લિશ દારૂની બોટલો સાથે ઝડપી લીધો હતો ઈસમનું નામ પુતા પોતાનું નામ સંજય જણાવ્યું હતું કરી અને તેમની પાસેથી બે બોટલ વિદેશી દારૂ 600 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો
Tags:
News