મધ્યપ્રદેશમાં ભારતીય વાયુસેનાના બે વિમાન ક્રેશ
મધ્યપ્રદેશના મુરૈનમાં બની દુર્ઘટના
સુખોઈ 30 અને મિરાજ 2000 ફાઈટર વિમાન ક્રેશ
બંન્ને વિમાનોએ ગ્વાલિયર એરબેઝથી ભરી હતી ઉડાન
ઘટના સ્થળે રાહત બચાવ કાર્ય શરુ
Tags:
Breaking News
હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.
વધારે જાણો