અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વિંછીયા પોસ્ટેના ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ–ફર્લો સ્કોર્ડ

વિંછીયા પોસ્ટેના ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ–ફર્લો સ્કોર્ડ
નાસતા-ફરતા આરોપીઓ લાબા સમયથી જેલમાંથી જામીન પરથી ફરાર થયેલ કેદીઓની તપાસમાં હતા,તે દરમ્યાન (૧) વિછીયા પોસ્ટે ફસ્ટ ગુ.રન ૪૧/૨૦૦૮ IPC કલમ ૩૭૯ ૧૧૪ (૨) ધ્રોલ પોસ્ટ ફસ્ટ ગુ.ર.ન ૩૭૯ ૧૧૪ મુજબના ગુન્હામા છેલ્લા ૧૫ વર્ષથી નાસતા-ફરતા આરોપી હાલ દાહોદ જીલ્લાના ધાનપુર ખાતે હોવાની મળેલ ચોક્કસ હકિકતના આધારે તાત્કાલીક સ્થળ પર પહોચી તપાસ કરતા મળી આવતા. જેથી વધુ તપાસ અર્થે મજકુરને હસ્તગત કરી આગળની તપાસ સારૂ વિછીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.આરોપી/કેદીનુ નામ:- તેનસિગ ઉફે મગનભાઇ ધનાભાઇ બુદણીયા,રહે- પસ્ટાર તા-આમ્બા જી-અલીરાજપુર

Rajesh Limbasiya 
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો