અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના વિંછીયા રોડપરની આનંદધામ સોસાયટીમાં ચોરીનો બનાવ

જસદણના વિંછીયા રોડપરની આનંદધામ સોસાયટીમાં ચોરીનો બનાવ
આનંદધામ સોસાયટીમાં એક સાથે 7 મકાનોના તાળા તૂટ્યા
સોનાના દાગીના, રોકડ રૂપિયા, એમ્બ્યુલન્સ ની ચોરી

ચાર કલાક બાદ પણ જસદણ પોલીસ ઘટના સ્થળે નથી પહોંચી

જસદણ પોલીસના પેટ્રોલિંગ ને લઈને અનેક સવાલો ઊભા થયા
Rajesh Limbasiya
વધુ નવું વધુ જૂનું