જસદણના આટકોટ રોડ નજીક પાણીનો વેડફાડ
આટકોટ રોડ પર આવેલ નગરપાલિકા સંચાલિત સંપ માંથી હજારો લિટર પાણી નો વેરફાટ
પાણીની મોટર સમયસર બંધ ન કરતા સંપ છલકાયો
મહિનામાં ત્રણથી ચાર વાર સંપ છલકાતા હોય તેવું સ્થાનિકોનું માનવું
છેલ્લા 2 કલાકથી વહી રહ્યું છે પાણી
પાણીના વેડફાટ ના કારણે સ્થાનિકોને મુશ્કેલી
બે કલાકથી પાણી સતત વહેતા અંબીકા નગર સોસાયટી પાણી પાણી
Rajesh Limbasiya
Tags:
News