અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજ્યની મધ્યાહન ભોજન યોજનાના જોઇન્ટ કમિશનર ઘેલાં સોમનાથ મહાદેવના દર્શનાર્થે

રાજ્યની મધ્યાહન ભોજન યોજનાના જોઇન્ટ કમિશનર ઘેલાં સોમનાથ મહાદેવના દર્શનાર્થે
ગુજરાત રાજ્ય મધ્યાન ભોજન યોજનાના જોઇન્ટ કમિશનર શ્રી કે એન ચાવડાએ વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને શીશ નમાવી પુજા અર્ચના કરી હતી 
વર્ષ દરમિયાન પારાવાર ભાવિક્જનોની અવરજવર ધરાવતાં શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરનો વહીવટ હાલ સરકાર હસ્તક હોય અને ભાવિકો માટે સુવિધામય બન્યુ હોવાથી દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે રાજયના મધ્યાન ભોજન યોજનાના જોઇન્ટ કમિશનર દર્શનાથે આવતાં ટ્રસ્ટમાં બેખુબીથી મેનેજરની ફરજ નિભાવતા હિંમતભાઈ શિયાળાએ ચાવડા સાહેબનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું