જસદણના માતૃ વંદના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યાં રાજયના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં કોટડીયા રોયલ ફેમિલી દ્વારા તાજેતરમાં પોતાની માતાને સદેહે સન્માન આપવા માટે માતૃવંદના કાર્યક્ર્મ યોજ્યો હતો જેમાં રાજ્યભરમાં કોટડીયા પરિવાર સાથે રાજકિય,
સેવાકિય, સામાજિક, ઓદ્યોગિક, વૈદકિય, વેપારી જગતના મહાનુભવો હાજર રહ્યા હતા પણ અતિ વ્યસતા વચ્ચે પણ સમય કાઢી આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં આટલું જ નહી પરંતુ નેવું વર્ષીય કોટડિયા પરિવારના મોભી લાભુમાંનું શાલ ઓઢાડીને સન્માન કર્યું અને તેમના આશીર્વાદ લઈને સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની શુભકામના વ્યકત કરી હતી.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News