અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વિછીયા તાલુકાના ખડકાણા ગામે પોલીસની રેડ દરમિયાન 5 ઇસમોની ધરપકડ કરવામાં આવી

વિછીયા તાલુકાના ખડકાણા ગામે પોલીસની રેડ દરમિયાન 5 ઇસમોની ધરપકડ કરવામાં આવી

વીંછિયા પોલીસ ને માહિતી મળતા ખડકાણા ગામની ગડબો નામની સીમમા રામદાનભાઇ રવાભાઇ ગઢવીની વાડી ની બાજુમા વોકળામા અમુક ઇસમો જુગાર રમે છે. 

વિછીયા તાલુકાના ખડકાણા ગામે પોલીસની રેડ દરમિયાન 5 ઇસમોની ધરપકડ કરવામાં આવી


તેવી બાતમી હકિકત મળતા હકિકત વાળી જગ્યાએ પગપાળા ચાલીને જતા દુરથી અમુક માણસો ઇલેક્ટ્રીક લાઇટના અંજવાળે વાડીની બાજુમા વોકળામાં જુગાર રમતા જણાતા રેઇડ કરતા કુલ ૫ ઇસમો પૈસા પાના વતી તીન પતીનો હાર જીતનો જુગાર રમતા હતા જેમાં (૧) લાલજીભાઇ કાળુભાઇ ઝાપડીયા જાતે કોળી ઉ.વ. ૩૯ ધંધો ખેતી રહે ખડકાણા તા.વિંછીયા (૨) વીનુભાઇ જાગાભાઇ મેટાળીયા જાતે,કોળી ઉ.વ.૪૦ ઘંઘો ખેતી રહે લાલાવદર તા,વિછીયા (૩) પરસોતભાઇ ડવાભાઇ સાકરીયા જાતે કોળી ધંધો ખેતી ઉ.વ. ૫૫ રહે લાલાવદર તા.વિછીયા (૪) ભવાનભાઇ કાનાભાઇ મેણીયા જાતે.કોળી ઉ.વ.૪૮ ધંધો ખેતી રહે.ખડકાણા તા.વિંછીયા (૫) પરબતભાઇ રાયાભાઇ મેટાળીયા જાતે કોળી ઉ.વ. ૫૨ ધંધો ખેતી રહે લાલાવદર તા.વિછીયા ઇસમો જાહેરમાં તીન પતીનો પૈસા પાનાથી હાર જીતનો જુગાર રમતા કુલ રોકડા રૂપીયા ૫૯૯૦ /- સાથે મળી આવતા તમામે જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો કરતા તમામ ની ધરપકડ કરવામાં આવેલ.

વધુ નવું વધુ જૂનું