અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ બાયપાસ રોડ ધરતી હાઇટસમાં વારંવાર દારૂ મળી આવતા તંત્રની મીલીભગત ?? અનેક પ્રશ્નોની લોક ચર્ચા

જસદણ બાયપાસ રોડ ધરતી હાઇટસમાં વારંવાર દારૂ મળી આવતા તંત્રની મીલીભગત ?? અનેક પ્રશ્નોની લોક ચર્ચા

જસદણ બાયપાસ રોડ ધરતી હાઇટસમાં વારંવાર દારૂ મળી આવતા તંત્રની મીલીભગત ?? અનેક પ્રશ્નોની લોક ચર્ચા

જસદણ બાયપાસ રોડ ધરતી હાઇટ પાસે પહોચતા એક ઇસમ શંકાસ્પદ હાલતમા ઉભેલ પોલીસ ને શંકા જતા ઇસમ પાસે જઇ અને તેના પેન્ટના નેફામા ચેક કરતા તેના પેન્ટના નેફામા એક ભારતીય બનાવટની પરપ્રાતીય આશરે ૫૦૦ એમ.એલ.ની Mc DoweIIs N0.1 FOR SALE IN PANJAB CLLECT ION WHISKY ORIGINAL લખેલ. શીલ ટુટેલ બોટલ નંગ-૧ જોવામા આવતા ઇસમને આ ઇગ્લીશ દારૂની બોટલ પોતાના કબ્જામા રાખવા બાબતે જસદણ પોલીસે કોઇ પાસ પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનુ કહેતા નહી હોવાનુ જણાવેલ તેમજ રૂબરૂ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ વિરાજભાઇ કિશોરભાઇ ચાવડા જાતે રાજપુત ઉવ.૩૧ ધંધો ડ્રાઇવિંગ રહે જસદણ બાયપાસ રોડ ધરતી હાઇટમા બ્લોક નં-૪૦૧ તા જસદણ જી રાજકોટ વાળો હોવાનુ જણાવેલ ઇસમે કોઇ પાસ પરમીટ કે, આધાર વગર પોતાની પેન્ટના નેફામા ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની સીલ ટુટેલ બોટલ નંગ-૧ કિંમત રૂ-૩૦૦/- ની રાખી મળી આવતા ઇસમે પ્રોહી કલમ ૬૫ એ એ મુજબ નો ગુન્હો કરતા જસદણ પોલીસે અટક કરી હતી.

વધુ નવું વધુ જૂનું