અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયા બંધ મકાનમાંથી રૂપિયા 77,500 ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

વીંછિયા બંધ મકાનમાંથી રૂપિયા 77,500 ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ



  • વિછીયા ખાતે સત્યજીત સોસાયટીમાં રહેતા અજય ગીરી રમેશ ગીરી ગોસ્વામી જેવો તારીખ 18.02.2023 ના રોજ રાજકોટ લગ્ન પ્રસંગમાં હતા 
  • તે દરમિયાન ઘરમાં ચોરી થઈ હતી જેમાં રોકડ રૂપિયા 30,000 ત્રણ તોલાનું મંગળસૂત્ર તથા 7 ગ્રામ સોનાનો ચેન, એક સોનાનો કરડો, એક નથડી એમ કુલ મળી કિંમત રૂપિયા 77, 500 ની ચોરી થતા 
  • વીંછિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. આ તકે ચોરી કરનાર કોણ છે ? તે ધ્યાનમાં લઈને વીંછિયા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ.

વધુ નવું વધુ જૂનું