અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

શ્રી રામદેવ યુવક મંડળ ગઢડા દ્વારા આયોજીત સમૂહ લગ્ન

શ્રી રામદેવ યુવક મંડળ ગઢડા દ્વારા આયોજીત સમૂહ લગ્ન
આજ રોજ તા.14/02/2023 ને મંગળવાર ના શ્રી રામદેવ યુવક મંડળ ગઢડા દ્વારા આયોજીત સમૂહ લગ્ન માં 11 દિકરીઓ ને *ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વિક્રમભાઈ સોરાણી* એ બધી દિકરીઓ ને સોના ની ચૂક ની ભેટ આપેલ
વધુ નવું વધુ જૂનું