અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ પોલીસ મથકમા આજે સાંજે લોન ધિરાણ માટે કેમ્પ યોજવામાં આવશે

જસદણ પોલીસ મથકમા આજે સાંજે લોન ધિરાણ માટે કેમ્પ યોજવામાં આવશે
ગુજરાત રાજય સરકાર દ્વારા વ્‍યાજ ખોરોનાં ત્રાસ માંથી લોકોને મુક્‍ત કરવા અંગેની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્‍યારે લોકોને વ્‍યાજ ચક્ર માંથી કઢાવી સરકારી અર્ધસરકારી બેંકો મારફત લોન ધીરાણ મેળવવા માટે આજે સોમવારે સાંજે ૪:૩૦ કલાકે ગોંડલ વિભાગીય પોલીસ વડા શ્રી ઝાલા અને પી આઈ શ્રી જાનીની અધ્યક્ષતા હેઠળ કેમ્‍પ નું આયોજન કરવામાં આવ્‍યું છે . જેમાં જૂદી જૂદી બેન્કો દ્વારા જસદણ પોલીસ સ્‍ટેશનમાં લોન ધીરાણ કેમ્‍પ આજે સાંજે યોજવામાં આવ્યો છે આ કેમ્પમાં ઉપસ્થિત રેહવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું