અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ વીંછિયા વિસ્તારોનાં પ્રશ્નને લઈને કુંવરજીભાઈ બાવળિયાએ બેઠક યોજી

જસદણ વીંછિયા વિસ્તારોનાં પ્રશ્નને લઈને કુંવરજીભાઈ બાવળિયાએ બેઠક યોજી
ગઈકાલ તારીખ 03/02/2023 ને શુક્રવારે જસદણ સેવા સદન ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં તેમજ પ્રાંત સાહેબ અને જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા અને જસદણ અને વિછીયા ના મામલતદારની હાજરીમાં જસદણ વિંછીયાના અધિકારીઓ સાથે વિસ્તારના પ્રશ્નો બાબતે બેઠક યોજી હતી જરૂરી સૂચનો કર્યા હતા.
વધુ નવું વધુ જૂનું