અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં સ્વ પારસભાઈ હીરપરાની યાદમાં તેમનાં પરિવારજનોએ બટુક ભોજન કરાવ્યું

જસદણમાં સ્વ પારસભાઈ હીરપરાની યાદમાં તેમનાં પરિવારજનોએ બટુક ભોજન કરાવ્યું

હરિ હીરપરા દ્વારા જસદણ
તાજેતરમાં જસદણમાં રેહતા પટેલ સમાજના સામાજિક કાર્યકર પારસભાઈ રમેશભાઈ હીરપરાનું ટુંકી વયે નિધન થતાં
 તેમની યાદમાં તેમનાં પરિવારજનોએ શહેરના પછાત ગણાતા વિસ્તાર ચુનારાવાડ પ્રાથમિક શાળાના વિધાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ભાવતું ભોજન કરાવી 
એક ખરાં અર્થમાં પુણ્યનું ભાથું બાંધ્યું હતું સામાન્ય રીતે મરણ પાછળ સગા સ્નેહીઓ પાછળ પરિવાર જમણવારોમાં અનેક ગણો ખર્ચ કરે છે
 પછાત વિસ્તારોની શાળાઓ ગણનામાં લેતાં નથી ત્યારે આ પરિવારએ ખાસ રસ દાખવી વિદ્યાર્થીઓને ભાવતાં ભોજન કરાવી એક ખરાં અર્થમાં હરિને પામ્યાં હતાં.

તસ્વીર: હરિ હીરપરા જસદણ
મો.9723499211
વધુ નવું વધુ જૂનું