અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ પોલીસે પુષ્કરધામ સોસાયટી પાસેથી એક ઇસમની અટકાયત કરી

જસદણ પોલીસે પુષ્કરધામ સોસાયટી પાસેથી એક ઇસમની અટકાયત કરી

જસદણ પોલીસે પુષ્કરધામ સોસાયટી પાસેથી એક ઇસમની અટકાયત કરી


  • જસદણ પોલીસ પુષ્કરધામ સોસાયટી પાસે પહોંચતા જસદણ પુષ્કરધામ સોસાયટી તરફથી એક ઇશમ સામેથી સર્પાકારે મો.સા. ચલાવી આવતો જોવામાં આવતા 
  • ઇસમને રોકી તેનુ મોઢુ સુંઘી જોતા કેફી પ્રવાહી પીધેલનુ જણાતા ઇશમનું નામ ઠામ પુંછતા પોતે પોતાનુ નામ રાજુભાઇ કજોડમલ જટરાણા જાતે.પટેલ ઉ.વ.૩૮ ધંધો-મજુરી રહે. હાલ-જસદણ આટકોટ રોડ કોર્ટ પાસે મુળ-આટકોટ તા.જસદણ હોવાનુ થોથરાતી જીભે જણાવેલ. 
  • આવુ કેફી પ્રવાહી દેશી દારૂ જેવુ પીવા અંગે કોઇ આધાર કે પાસ પરમીટ માંગતા નહિ હોવાનુ જણાવેલ જેથી ઇશમના હવાલાવાળું બજાજ કંપનીનુ સીટી ૧૦૦ મો.સા. જેના રજી.નં.જી.જે.૦૩ બી.સી.૫૮૫૬ વાળું કિ રૂ ૧૦,૦૦૦/ગણી અને ઇશમ કેફી પ્રવાહી પીધેલ હાલતમા પોતાના હવાલા વાળુ મો.સા. ચલાવી નિકળતા મળી આવતા
  •  એમ.વી.એકટ ક. ૧૮૫ તથા પ્રોહી કલમ-૬૬(૧)(બી)મુજબનો ગુનો કરતા જસદણ પોલીસે ધરપકડ કરી હતી.

વધુ નવું વધુ જૂનું