જસદણમાં ચંપાબેન હીરપરાનું નિધન ગુરુવારે તેમનાં નિવાસસ્થાને બેસણું
જસદણ પટેલ ચંપાબેન માધવજીભાઈ હીરપરા (ઉ.વ.૮૦) તે રૂડાભાઈ નાગજીભાઈ હીરપરાના પુત્રવધુ, માધવજીભાઈ મોહનભાઈના પત્ની, હસમુખભાઈ રૂડાભાઈના ભાભી, સુરેશભાઈ, કનકભાઈ, જગદીશભાઈ, વર્ષાબેન ચતુરભાઈ બાવીસીના માતા તા.૧૫ માર્ચ ૨૦૨૩ ને બુધવારના રોજ જસદણ મુકામે મરણ પામેલ છે સદ્દગતનું બેસણું તા.૧૬ માર્ચ ૨૦૨૩ ને ગુરુવારના રોજ આખો દિવસ તેમનાં ગીતાનગર ખાતેના નિવાસસ્થાને રાખવામાં આવેલ છે.
રવાના: પટેલ હરિભાઈ હીરપરા જસદણ મો.9723499211
Tags:
Death