અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં હોળી ધુળેટી પર્વ નિમિતે ખજૂર દાળિયા ધાણી પતાસાનું વેચાણ

જસદણમાં હોળી ધુળેટી પર્વ નિમિતે ખજૂર દાળિયા ધાણી પતાસાનું વેચાણ
જસદણમાં આગામી હોળી ધુળેટી પર્વ નિમિતે ધાણી પતાસા ખજુર અને વિવિઘ પ્રકારના દાળિયા પર્વને લઈ વેપારીઓએ બજારમાં વેચાણ માટે મુક્યા છે 
પણ તહેવાર નજીક હોવા છતાં હજું મન મુકે એવી ઘરાકી જામી નથી જસદણ સુપર પટેલ મોલના સંચાલક હરિભાઈ પટેલએ જણાવ્યુ હતું કે 
તહેવારો અનુલક્ષી અમારે ત્યાં સારી ક્વોલિટીની ખજુર ધાણી પતાસા અન્ય સાત જેટલી આઇટમોનો તહેવારોમાં સામાન્ય ભાવમાં વધારો છે છેલ્લે ઘરાકી નીકળશે એવી અમને આશા છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું