દેશમાં ચોમાસાને લઈને હવામાન વિભાગે જાહેર કર્યું પૂર્વાનુમાન
■ IMD દ્વારા દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની જાહેર કરી
■ આ વર્ષે ચોમાસુ સરેરાશથી નીચે 96 % રેહવાની સંભાવના
■ દેશમાં 87 ટકા વરસાદ હોય છે જેનો 96 ટકા વરસાદ રહશે
■ ચોમાસા નો પ્રથમ તબક્કો ખૂબ સારો રહશે
■ અલ નિનો જૂન અને જુલાઈમાં ડેવલપ થશે
■ અલ નિનો ના કારણે ચોમાસાના બીજા તબક્કામાં અસર થશે
■ અલ નિનોની દરિયાઈ સપાટી પરના ગરમ પવનોને ઉપર ચોમાસાની ગતિવિધિ રહશે
■ હિંદ મહાસાગર ડાઇપોલ અને યુરેશિયન સનો કવરથી ચોમાસુ સારુ રહેશે
■ ગુજરાતમાં જુલાઈથી ઓગસ્ટ સારું ચોમાસુ રહશે
Tags:
News