WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

કોનું શું વખણાય છે ?

કોનું શું વખણાય છે

👉 નરસિંહ મહેતા - પ્રભાતિયા 
👉 વલ્લભ ભટ્ટ – ગરબા 
👉 દયારામ - ગરબી 
👉 મીરાંબાઇ - પદો 
👉 દામોદર ખુશાલદાસ બોટાદકર - રાસ રમે
👉 કવિ ધીરો – કાફી 
👉 ભોજા ભગત - ચાબખા 
👉 ન્હાનાલાલ - ડૉલનશૈલી, ઊર્મિકાવ્ય 
👉 અખો - છપ્પા 
👉 શામળ - છપ્પા તેમજ પદ્યવાર્તા 
👉 બળવંતરાય ક. ઠાકોર - સોનેટ 
👉 કવિ કાન્ત [મ.ર. ભટ્ટ] – ખંડ કાવ્ય 
👉 કલાપી [સુ.ત.ગોહિલ]- ખંડ કાવ્ય [કેકારો]  
👉 પ્રેમાનંદ - આખ્યાન 
👉 ભાલણ - આખ્યાનનાં પિતા 
👉 ઝવેરચંદ મેઘાણી - લોકસાહિત્ય 
👉 ધૂમકેતુ - નવલિકા [ટૂંકીવાર્તા]  
👉 ગિજુભાઇ બધેકા – બાળ સાહિત્ય  
👉 નર્મદ - ગદ્ય 
👉 જ્યોતીન્દ્ર દવે - હાસ્ય સાહિત્ય 
👉 પિંગળશી ગઢવી - લોકવાર્તા 
👉 કાલેલકર [દત્તાત્રેય .બા.ધર્માધિકારી] - નિબંધો, પદ્ય નાટક 
👉 ગુણવંતરાય આચાર્ય – દરિયાઈ નવલકથા 
👉 અમૃત ઘાયલ – ગઝલ 
👉 નરસિંહરાવ દિવેટિયા – એકાંકી

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો