અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્ને એ મસ્તક હવન કુંડમાં હોમી દીધા

વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્ને એ મસ્તક હવન કુંડમાં હોમી દીધા

પતિ પત્નીની બન્ને ની બે ચુસાઈટ નોટ પણ ટીંગા ડેલી હતી સાથે 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર પણ હતો
સૌથી મોટો સાવલ તાંત્રિક વિધિ કરવાની સલાહ આપનાર કોણ છે તે સવાલ ઉભો થઇ રહીયો છે

હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેના પત્ની હંસાબેન હેમુભાઈ મકવાણા એ કમળ પૂજા કરી જીવન ટૂંકાવ્યું

રાત્રીના સમયે તાંત્રિક પૂજા વિધિ કરીને હવન કુંડમાં પતિ પત્ની એ મસ્તક હોમી દીધા

હેમુભાઈના બે સંતાન ની પણ ચિંતા કાર્યવાગર અન્ન શ્રધા આવીગ્યા

પુત્ર અને પુત્રી ને આગલા દિવસે મામાના ઘરે મૂકી આવ્યા હતા

મૃતકના પિતા સાથે મીડિયા દ્વારા વાત ચિતમાં જણાવ્યું કે આ બન્ને પતિ પત્ની છેલ્લા ત્રણ વર્ષથી તાંત્રિક વિધિ ની પૂજા કરતા હતા

તાંત્રિક વિધિમાં હવન કુંડમાં કમળ પૂજા કરવામાં માટે પોતેજ લોખંડનો માચડો બનાવ્યો હતો

તાંત્રિક વિધિમાં પતિ પત્ની મોતની જાણ સૌથી પહેલા તન્ના સમાચાર ની ટિમ દ્વારા વીંછીયા પોલીસને કરવામાં આવી


ઘટના સ્થળે પોલીસ ટિમ અને મામલતદાર સહિતની ટિમ પહોંચી


બન્ને મૃતકદેહ ને પી.એમ માટે વીંછીયા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

આગળની તપાસ વીંછીયા પોલીસ ચલાવી રહી છે


 રિપોર્ટ:અશરફ મીરાસૈયદ વીંછીયા
વધુ નવું વધુ જૂનું