અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદમાં પાળીયાદ રોડ પર લોકોના ટોળાએ કર્યો જય મિનરલ વોટર ના પ્લાન્ટ ના માલિક પર હુમલો.

બોટાદમાં પાળીયાદ રોડ પર લોકોના ટોળાએ કર્યો જય મિનરલ વોટર ના પ્લાન્ટ ના માલિક પર હુમલો.
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ જય મિનરલ વોટર ના પ્લાન્ટ પર પ્લાન્ટ ની આસપાસ ના જુપડા વાળી રહેતા લોકો દ્વારા કોઈ કારણોસર મિનરલ વોટર ના પ્લાન્ટ પર કામ કરતા લોકો પર જીવલેણ હુમલો કરેલ જેમાં 5 જેટલા લોકો ને ઇજા મહોંચેલ હતી. આ હુમલા માં 3 વ્યક્તિઓ ને ગંભીર ઈજાઓ થતાં ભાવનગર રિફર કરેલ તેમજ અન્ય 2 વ્યક્તિઓ ને સોનાવાલા જનરલ હસ્પિટલમાં દાખલ કરેલ હતા.

ઘટના ની જાણ થતાં પાળીયાદ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હુમલો કરનાર લોકોની અટકાયત કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ હુમલો ક્યાં કારણોસર કરવામાં આવ્યો હતો તે બાબત અકબંધ છે

આ હુમલામાં ઇજા પામનાર અભિષેખ શર્મા 

ઉમર વર્ષ 32,મોનુભાઈ પચોરી ઉમર વર્ષ 20 ,અશોકભાઈ પાઠક 

ઉમર વર્ષ 20,જય મિનરલ વોટરના મલિક

અતુલભાઈ પાઠક ઉંમર વર્ષ 50, નવીનભાઈ પાઠક ઉંમર વર્ષ 40 ને ગંભીર ઈજા પહોંચેલ છે.
વધુ નવું વધુ જૂનું