અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઘેલાં સોમનાથ મહાદેવ મંદીરના મેનેજર હિંમતભાઈનો આજે જન્મદિન

ઘેલાં સોમનાથ મહાદેવ મંદીરના મેનેજર હિંમતભાઈનો આજે જન્મદિન

વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદીરના કાર્યદક્ષ મેનેજર હિંમતભાઈ શિયાળના આજે જન્મદિન નિમિત્તે તેમને ઠેર ઠેરથી વ્હાલભરી શુભેચ્છા મળી રહી છે તા. ૩ એપ્રિલ ૧૯૯૦ના રોજ જન્મેલા હિંમતભાઈએ ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરમાં ટૂંકા ગાળામાં મેનેજર તરીકેની બેખુબીભરી કામગીરીને કારણે દુર દુર સુધીના ભાવિકજનોમાં ખાસ્સા લોકપ્રિય બન્યાં છે પોતાની ફરજની સાથે પરમાર્થની ભાવના ધરાવતાં હિંમતભાઈ આગામી દિવસોમાં જબરજસ્ત સફળતા સાથે સેવામય રહે એવી શુભેચ્છાથી સવારથી મોબાઈલ રણકી રહ્યો છે.
હિંમતભાઈ શિયાળ ઘેલાં સોમનાથ
મો.9662614988

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું