ઘેલાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવતાં ગુજરાત માંધાતા ગ્રુપના પ્રમુખ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ પંથકમાં આવેલ વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવમાં દીવસે દીવસે ભાવિકો વધી રહ્યા છે ત્યારે આજે વધું એક મહાનુભવએ દર્શન પુજા કરી ધન્યતા અનુભવી હતી ઘેલાં સોમનાથ મહાદેવ રાજા થી માંડી રંક સુધી મનોકામના પૂર્ણ કરે છે ત્યારે આજે ગુજરાત માધાંતા ગ્રુપના પ્રમુખ બ્રિજેશભાઈ સોલંકીએ દાદાને શીશ ઝુકાવી પુજા અર્ચના કરી હતી આ તકે સોમનાથ મહાદેવ મંદીર ટ્રસ્ટના મેનેજર હિંમતભાઈ શિયાળએ બ્રિજેશભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News