હોમNews રાજકોટમાં લાલ પરી નદીના પટમાં મહિલાની લાશનો મામલો byDhaval Rathod રાજકોટમાં લાલ પરી નદીના પટમાં મહિલાની લાશનો મામલો મહિલાની લાશ ટુકડા કરી બે થેલામાં ભરી લાશને છોડવામાં આવી હતી નદીના પટમાંઘટનાના ચાર દિવસ વીતી ગયાં છતાં પણ કોઈ કડી મળી નથી ફાયર વિભાગની ટીમ સાથે બી ડિવિઝન પોલીસે હાથ ધર્યું ઘટના સ્થળ પર સર્ચિંગ Tags: News Rajkot Facebook Twitter