અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટના સામાજિક કાર્યકર દુરૈયાબેનનું રમઝાનમાસમાં વધું એક પ્રેરક કાર્ય

રાજકોટના સામાજિક કાર્યકર દુરૈયાબેનનું રમઝાનમાસમાં વધું એક પ્રેરક કાર્ય
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટમાં છેવાડાના લોકો સુઘી વર્ષો થી પ્રેરક કાર્ય કરતાં દુરૈયાબેન મુસાણી એ આજે એક વધું કાર્યો કરી પવિત્ર રમઝાન માસને એક ખરાં અર્થમાં દીપાવ્યો હતો રાજકોટમાં એક બે કામને લઈ સિનિયર સિટીઝન ભારે મુંજવણ અનુભવતા આવા સમયે તેમને પોલીસ તંત્રના સભ્ય અને રાજકોટ દાઉદી વ્હોરા મહીલા ગ્રુપના આગેવાન દુરૈયાબેનનો ભેટો થઈ જતાં તેમણે પોલીસ વડાને મળી રજુઆત કરતા તેમણે આસાનીથી કામ કરી આપ્યાં હતાં લોકસેવામાં ખાસ ટાઈમ ફાળવતાં દુરૈયાબેને આ કાર્ય કરી કલગીમાં એક વધુ પીંછાનો ઉમેરો કર્યો હતો.
વધુ નવું વધુ જૂનું