WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં સફિયાબેન સાદીકોટની વફાત: શુક્રવારે સાંજે જિયારત

જસદણમાં સફિયાબેન સાદીકોટની વફાત: શુક્રવારે સાંજે જિયારત
જસદણ: દાઉદી વ્હોરા સફિયાબેન ઝ. મ. અબ્દુલહુસેનભાઈ સાદિકોટ (ઉ. વ.૭૮) તે મર્હુમ અકબરઅલી દાઉદભાઈ ભારમલના સુપુત્રી, હોજેફાભાઈ, માસુમાંબેન ઝાકીરભાઈ ભારમલ (ઉપલેટા), જુબેદાબેન ફિદાહુશેનભાઈ સાદીકોટ (પોરબંદર વાળા હાલ રાજકોટ) ફાતેમાબેન મુર્તઝાભાઈ કડપી (ભાવનગર) ના માતા મ. શેખ હુશેનભાઈ, મ. અબ્બાસભાઈ મ. નુરુદ્દીનભાઈ આબીદભાઈ મ ઝેહરાબેન (ચેન્નાઇ) બાનુબેન (જસદણ) મ. સારાબેન (બાંગ્લાદેશ) ના બેન તાહેરઅલી ઈસ્માઈલજીભાઈ કલકત્તાવાળાના નાના ભાઈના પત્ની તા. ૬ એપ્રિલ ૨૦૨૩ ને ગુરૂવારના રોજ જસદણ મુકામે વફાત પામેલ છે મર્હુમાની જીયારત (કુરાનખ્વાની) તા. ૭એપ્રિલ ૨૦૨૩ ને શુક્રવારના રોજ સાંજે ૭:૩૦ કલાકે અકબરી મહોલ્લા વ્હોરાવાડ સાંકડી શેરી બુરહાની મસ્જિદ ખાતે રાખવામાં આવેલ છે. 
શોક સંદેશો વ્યકત કરવા માટે હોજેફાભાઈ 9824592925

રવાના: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો