અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના વિજયભાઈ રાઠોડએ ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા પાઠવી

જસદણના વિજયભાઈ રાઠોડએ ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા પાઠવી 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
 ઇસ્વીસન ૧૯૬૦ મહા ગુજરાત આંદોલન પછી ૧લી મે ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે ભાગલા પાડવામાં આવ્યા દર વર્ષે ૧લી મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને આજે રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે થઈ રહી છે જેમાં આજ સવારથી ગુજરાતના રાજકીય સામાજિક અગ્રણીઓ વિવિઘ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે ત્યારે જસદણ જીઆઈડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડએ આજના ગુજરાત સ્થાપના દિનની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે આજે દરેક ગુજરાતીઓના સન્માન અને ગૌરવનો દીવસ ગણાવી અરદેશર ખબરદારની "જયાં જયાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" ની દરેક ગુજરાતીઓને આ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
વધુ નવું વધુ જૂનું