અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને અતિઉત્કૃષ્ટ સેવા પદક વિજેતા જાહેર કરાતા દુરૈયાબેનએ અભિનંદન પાઠવ્યાં

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને અતિઉત્કૃષ્ટ સેવા પદક વિજેતા જાહેર કરાતા દુરૈયાબેનએ અભિનંદન પાઠવ્યાં
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુજરાત રાજ્યના પોલીસ અધિકારી અને સ્ટાફની બેખુબીભરી કામગીરીને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા કેટલાંક અધિકારીઓ અને કર્મચારીઓને અતિ ઉત્કૃષ્ટ સેવા પદક ચંદ્રક અપાયા તે પૈકી રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવને મળતાં તેમને રાજકોટ દાઉદી વ્હોરા સમાજ મહીલા ગ્રુપના શ્રીમતી દુરૈયાબેન એસ મુસાણીએ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું 
કે ભૂતકાળમાં અનેકાએક માન ઈકરામો મેળવનારા રાજકોટ પોલીસ કમિશનર શ્રી રાજુભાઈ ભાર્ગવની કામગીરી કાબિલે દાદ છે ભુતકાળમાં અનેક શહેરોમાં સરસ કામગીરી બજાવનાર રાજુભાઈની કામગીરી રાજકોટમાં વખણાય છે.
વધુ નવું વધુ જૂનું