રાજકોટ પોલીસની વોકાથોન અનેરું આયોજન: દુરૈયાબેન મુસાણી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટમાં રવિવારે સવારે આંતરાષ્ટ્રીય માતૃદિન નિમિતે ભારતીય પોશાક સાડી અને અને બાંધણીમાં રાજકોટ શહેરના જાંબાઝ પોલીસ કમિશનર શ્રી રાજુભાઈ ભાર્ગવએ વોકાથોન યોજી તે ખરેખર એક અનેરું આયોજન કર્યું તે બદલ અભિનંદનને પાત્ર છે.
રાજકોટ દાઉદી વ્હોરા સમાજ મહીલા ગ્રુપના દુરૈયાબેનએ જણાવ્યું હતું કે રાજકોટમા માતૃદીનની ઠેર ઠેર ઊજવણી થઈ હતી પણ રાજકોટ પોલીસનો મહીલાઓ માટેનો વોકથોન કાર્યક્ર્મ શિસ્તબ્ધ્ધ રીતે સંપન્ન થયો
જેમાં દાઉદી વ્હોરા મહીલા સમાજ સહિત દરેક સમાજની હજજારો મહિલાઓએ ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.
Tags:
Newsa