WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભારતીય જનતા પાર્ટી, બક્ષીપંચ મોરચો સામાજીક સંકલન સેલના પ્રદેશ કન્વીનર શ્રી હેમરાજભાઈ પાડલીયાનો જન્મદિવસ સેવા કાર્યો થકી ઉજવાશે

ભારતીય જનતા પાર્ટી, બક્ષીપંચ મોરચો સામાજીક સંકલન સેલના પ્રદેશ કન્વીનર શ્રી હેમરાજભાઈ પાડલીયાનો જન્મદિવસ સેવા કાર્યો થકી ઉજવાશે 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
સ્થાપક પ્રમુખ ૠષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના શ્રી હેમરાજભાઈ પાડલીયા બક્ષીપંચ સમાજની 145 જ્ઞાતિમાં તેમજ સામાજીક ક્ષેત્રમાં આગવુ સ્થાન ધરાવે છે. સમાજના સારા-નરસા પ્રસંગમા ખંભે ખંભો મીલાવીને સમાજની પડખે ઉભા રહે છે.કોરોના કાળની વિપરીત પરિસ્થિતિમાં રાસન,માસ્ક,ઉકાળા તેમજ હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવેલ.આ દરમ્યાન ગુજરાતનાં અનેક શહેરમાં ૠષિવંશી સમાજની એમ્બ્યુલન્સ દરેક સમાજ માટે તેમજ તુલસીના રોપા કુંડા સાથે વિતરણ કરવામાં આવ્યા હતાં.આ તમામ સેવાકાર્યો માનનીય શ્રીહેમરાજભાઈ પાડલીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યા છે. ઉપરાંત અનેક વાડાઓ-જૂથમાં વહેંચાયેલ ઓ.બી.સી.સમાજને એક તાંતણે બાંધીને સમાજના યુવાનોને સાચુ માર્ગદર્શન આપવામા નિમિત બનેલા છે. આવા શ્રી હેમરાજભાઈ પાડલીયાનો જન્મદિવસ ઉજવવા ગાંધીનગર ખાતે ગત વર્ષ તા.03/09/2022ના રોજ સ્વયંભુ 17,000 લોકો ઉપસ્થિત રહી વર્લ્ડ રેકોર્ડ બનાવેલ.તેમજ સામાજીક,રાજકીય ક્ષેત્રે સેવાકાર્યો થકી હેમરાજભાઈ પાડલીયા આગવું સ્થાન ધરાવે છે.આવું વિરલ વ્યક્તિત્વ ધરાવનાર સમાજના ભામાશા, હેમરાજભાઈના જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ વિવિધ માધ્યમો પર મુશળધાર વરસી રહી છે. મો.9824291694

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો