જસદણ નજીક આવેલુ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં ભાદરવી અમાસના દિવસે મહેરામણ ઉમટયો.
એક તરફ વરસાદની રમઝટ બીજીબાજુ વરસાદી માહોલ વચ્ચે ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે લોકમેળોની રમઝટ છેલ્લા દિવસે ખુબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જસદણ તાલુકાની પ્રખ્યાત શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું