WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના વિદ્યાર્થીઓ ઇન્ડિપેન્ડન્સ કરાટે સ્ટેટ ચેમ્પિનશીપ(૨૦૨૪) માં ઝળક્યા

જસદણના વિદ્યાર્થીઓ ઇન્ડિપેન્ડન્સ કરાટે સ્ટેટ ચેમ્પિનશીપ(૨૦૨૪) માં ઝળક્યા - કોચ તુષાર કાળીયાણી સરાહના 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
તાજેતરમાં અમદાવાદ ખાતે ઇન્ડિપેન્ડન્સ કરાટે સ્ટેટ ચેમ્પયનશિપ2024 યોજાઈ હતી. જેમાં કુલ મળી 185 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી જસદણના 5 વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. જસદણના વિદ્યાર્થીઓ ધ્યાના ભટ્ટ, ધનવીન અંબાણી, જેનીલ મકવાણા, હેમિશ પરમાર, , હિરવા ભટ્ટ, સહિતનાં વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્ય દાખવી નાની વયમાં જદા-જદા મેડલ મેળવ્યાં હતાં
 આ તકે પોતાના પરિવારજનોને ઠેર ઠેરથી શુભેચ્છા પ્રાપ્ત થઈ રહી છે જસદણમાં હાલ શિક્ષણની સાથોસાથ કરાટેનો પણ જબરો ક્રેઝ વધી રહ્યો છે વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્ય દાખવી નાની વયમાં જુદા જુદા મેડલ મેળવી પોતાના પરિવાર ગામ અને સમાજનું નામ રોશન કર્યું હતું કોચ તરીકે તુષારભાઈ કાળીયાણીએ પોતાની સેવા આપી હતી. અત્રે નોંધનીય છે કે કોચ તરીકે સેવા આપતા તુષારભાઈએ થોડાં વર્ષોમાં અનેક વિધાર્થીઓને કરાટે અંગે જાગૃત કરી એક નવી દીશા આપી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો