અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના સેવાભાવી પત્રકાર હિતેશ ગોસાઈનો જન્મદિન: ઠેર ઠેરથી શુભેચ્છા

જસદણના સેવાભાવી પત્રકાર હિતેશ ગોસાઈનો જન્મદિન: ઠેર ઠેરથી શુભેચ્છા 

જસદણ: જસદણના સેવાભાવી પત્રકાર હિતેશ ગોસાઈ (મો.9737994155) નો આજે શનિવારે જન્મદિન હોવાથી તેમને વિવિધ માધ્યમો પર શુભેચ્છા મળી રહી છે ૧૪ સપ્ટેમ્બર ૧૯૭૧ ના રોજ જન્મેલા હિતેશભાઈ વિવિધ અખબારો સાથે સંકળાઈ હંમેશા પ્રજાહિતમાં કામ કર્યુ છે 
પ્રજાજોગ સચોટ સમાચારોમાં અગ્રેસર રહેનારા હિતેશભાઈએ મીડિયાની સફરમાં કોઈ જાતનો ડાઘ લાગવા દીધો નથી દરેક સાથે સારા સંબંધો ધરાવતાં હિતેશભાઈને આજે જન્મદિન પર વિવિધ સંસ્થાઓના આગેવાનો પ્રતિનિધિઓ દ્વારા મુશળધાર શુભેચ્છા વર્ષા થઈ રહી છે 
હિતેશભાઈ ગોસાઈ જસદણ 
મો.9737994155
વધુ નવું વધુ જૂનું