અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ પંથકમાં વહેલી સવારે ઝાકળવર્ષા: મૌસમનો મિજાજ બદલાયો

જસદણ પંથકમાં વહેલી સવારે ઝાકળવર્ષા: મૌસમનો મિજાજ બદલાયો 

જસદણ: ભાવનગર રાજકોટ હાઈવે પર આજે મૌસમનો મિજાજ બદલાતાં અનેક વાહનચાલકોને પરેશાની વેઠવી પડી હતી 
સોમવારે જસદણ પંથકમાં ધુમ્મસ છવાતાં વિજીલિટી ઘટી જતાં સવારે વાહન ચાલકોને ફરજિયાત લાઈટો ચાલું રાખી વાહન ચલાવવાની તસ્દી લેવી પડી હતી 
આમ શિયાળાનો પગરવનો એહસાસ થયો હતો.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું