અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ઘેલા સોમનાથ મહાદેવને પુષ્પ શણગાર કરાયો

જસદણ નજીના સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લિંગ જેટલું જ અનન્ય છે. 
જેથી મંદિરના પુજારી હસુભાઈ જોશી દ્વારા પંચાળમાં બિરાજમાન શ્રી ઘેલા સોમનાથ દાદાને પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો હતો. 

ઘેલા સોમનાથ મહાદેવના હજારો ભાવિકોએ રૂબરૂ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વધુ નવું વધુ જૂનું